BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
જે.સી.ટી ગ્રુપ સંચાલિત માય શાનેન સ્કૂલ બોડેલી ખાતે 75 માં પ્રજાસત્તાક પર્વની ધામ ધૂમથી ઉજવણી કરાઈ.
આજરોજ 75 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જેસીટી ગ્રુપ સંચાલિત માય શાનેન સ્કૂલ બોડેલી ખાતે ધ્વજારોહન પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. જેમાં માય શાનેન સ્કૂલના ચેરમેન શ્રી લોકેન્દ્રસિંહ વાસદિયા તેમજ ટ્રસ્ટી શ્રી સંજયસિંહ રાજપરમાર તેમજ બંને માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ હાજર રહ્યા હતાં. તથા શાળાના વિદ્યાર્થીઓ અને વાલી શ્રીઓ હાજરી આપી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અને પ્રજાસત્તાક પર્વની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]