
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-અબડાસા કચ્છ.
અબડાસા તા-16 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં SVEEP હેઠળ સમગ્ર જિલ્લામાં વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે અબડાસા તાલુકાના સરહદી છેવાડાના આશીરાવાંઢ ગામ ખાતે મહિલાઓને મતદાન જાગૃતિ બાબતે સમજણ આપીને અને મતદાન કરવા અંગે પ્રોત્સાહિત કરાઇ હતી. અને મતદાન કરવા માટે કોઈ મતદાતા રહી ના જાય તેવુ પણ જણાવ્યુ હતુ
[wptube id="1252022"]










