
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે મફત કાનૂની સેવા કેન્દ્ર CSC department of justice tele – law દ્વારા ઓનલાઇન કાનૂની સલાહ કેન્દ્ર એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી શરૂ થઈ રહ્યું છે તેમાં દરેક ધર્મના વ્યક્તિઓને વિનામૂલ્ય કાનૂની સલાહ મેળવવા માટે ઓનલાઇન સલાહ આપવામાં આવશે તથા ટેલિફોનિક દ્વારા સલાહ આપવામાં આવશે અને કોઈને રૂબરૂ વકીલને મળવું હશે તો તેની પણ વ્યવસ્થા ના ભાગરૂપે મદદ કરવામાં આવશે અને તમામ પ્રોસેસ વિના મૂલ્ય રહેશે અને બહેનો પર થતા અત્યાચાર, શોષણ, ઘરેલુ હિંસા વગેરેને લગતી સલાહ માટે પણ તેની અલગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જલ્દી આનું ઓપનિંગ કરવામાં આવશે.અને જલ્દી ઓપનિંગ કરવામાં આવશે
[wptube id="1252022"]









