અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
મેઘરજ : ઇસરી પોલિસ સ્ટેશન ખાતે ત્રણ વાત તમારી ત્રણ અમારી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી પોલિસ તંત્રના નવીન અભિગમ દ્વારા ઇસરી પોલિસ સ્ટેશન ખાતે ઇસરી પોલિસ સ્ટેશન માં સમાવિષ્ટ ગામો ના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો અંતર્ગત ઇસરી પોલિસ સ્ટેશન ખાતે ઇસરી,રેલ્લાંવાડા, પાણીબાર, છીટાદારા, જીતપુર,તરકવાડા સહીત આજુબાજુ ગામના નાગરિકો હાજર રહ્યા હતા અને જાહેર હિત અંતર્ગત વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા જેમાં ઇસરી પી એસ આઈ કિરણ દરજી દ્વારા નાગરિકો ના પ્રશ્નો સાંભર્યા હતા ઝડપ થી નિકાલ લાવવા નાગરિકો ને જણાવ્યું હતું
[wptube id="1252022"]