GUJARATNAVSARI

નવસારી જિલ્લાનાં દરિયાકિનારે આવેલા તમામ પર્યટક સ્થળોએ હવામાન ખાતાની આગાહીને લઈને 29 મેં થી 2 જૂન સુધી બંધ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ભારતીય હવામાન વિભાગની તા.૨૯/૦૫/૨૦૨૪ ની મળેલ આગાહી અન્વયે આગામી તા.૩૦/૦૫/૨૦૨૪ થી તા.૦૨/૦૬/૨૦૨૪ દરમ્યાન રાજ્યમાં ભારે પવન સાથે ધુળની હળવી આંધીની આગાહી આપવામાં આવેલ છે. જે ધ્યાને લઈ સાવચેતી તથા તકેદારીના તમામ જરૂરી પગલાં લેવા અંગે  નવસારી જિલ્લામાં આવેલ દાંડી દરિયાકિનારો તથા ઉભરાટ બીચ તેમજ જિલ્લાનાં અન્ય નાના / મોટા દરિયાકિનારે આવેલા તમામ પર્યટન સ્થળો તા.૨૯/૦૫/૨૦૨૪ થી ૦૨/૦૬/૨૦૨૪ સુધી સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ રાખવા માટે  હુકમ કરવામાં આવેલ છે.

તસ્વીર- પ્રતીકાત્મક

[wptube id="1252022"]
Back to top button