
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
વિચિત્ર અકસ્માત સર્જાયો : મેઘરજ નગરના ભર બજારમાં કાર દુકાનમાં ઘૂસી

તમે ઘણા અકસ્માતો જોયા હશે પણ આવો અકસ્માત ક્યારે નહિ જોયો હોય જેમાં અરવલ્લી જિલ્લામાં મેઘરજ શહેર માં ભર બપોરે અચાનક એક કાર પૂર ઝડપે આવી હતી અને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘૂસી હતી જે સા.કો બેન્ક ની બાજુમાં આવેલ ફૂટવેરની દુકાનમાં કાર ઘૂસી જતા એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘૂસી હતી જેમાં ફૂટવેરની દુકાનના મલિકનો આબાદ બચાવ થયો હતો વધુમાં કારમાં સવાર ત્રણ લોકોના પણ આબાદ બચાવ થયો હતો સમગ્ર મામલે આસપાસ ના લોકો દોડી આવ્યા
[wptube id="1252022"]









