
લુણાવાડા મુસ્લિમ સમાજ નું ગૌરવ

કસ્બા મોહલ્લા નૂરાની મસ્જિદ લુણાવાડાના રહેવાસી ઇમરાનખાન લિયાકતખાન પઠાણ ની વડોદરા મહાનગર પાલિકા ખાતે જુનિયર કલાર્ક તરીકે નિમણૂક થઈ છે. તેઓને ગત તારીખ 03/03/2024 ના રોજ માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના વરદ હસ્તે નિમણુંક હુકમ એનાયત કરવામાં આવેલ છે.તેમજ વાત્સલ્ય સમાચાર પણ તેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે
[wptube id="1252022"]









