
તા.૧૧.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલનું ગૌરવ
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ અને મતિ એસ એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ દાહોદ એસ એસ સી બોર્ડ 2024 નું રીઝલ્ટ 72.55 ટકા મેળવેલ છે જેમાં બે વિદ્યાર્થીઓ A1ગ્રેડ અને 11 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવેલ છે (1) નીનામા મયંક માલાભાઈ 95.96 A1(2) સલાણીયા ખુશી જયંતીભાઈ 90. 50 A1 ગ્રેડ(3) ભાભોર આયુષી સુનિલભાઈ 87.83 A2(4) અમલીયાર દુર્ગા દલસિંગભાઈ 87. 66 A2 ગ્રેડ (5) રોઝ હાર્દિક વેચાતભાઈ 87.33 A2 ગ્રેડ માર્ચ 2024 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી તારલા નીચે મુજબછે
(1) શેઠ હર્ષ જીંકલ કુમાર (84.69) જીવવિજ્ઞાન 80.
(2) દરજી પાર્થ કે (83.69) ગણિત 100
(3) સોલંકી વિધિ જે (79.23) ગણિત91
(4) કુરેશી મોહમ્મદ એમ (78.36) ગણિત 98
(5) પરમાર રિતિકકુમાર એમ( 77.28) જીવવિજ્ઞાન 94 માર્ક મેળવે છે શાળા પરિવારના સર્વ સભ્યો તે તેજસ્વી તારલાઓ અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ અભિનંદન પાઠવે છે તેમજ ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપે છે









