CHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
ડભોઇ ખત્રી સમાજનું ગૌરવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૪ માં લેવાયેલ બોર્ડ પરીક્ષાના ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ


ડભોઇ કેન્દ્રનું ૭૧.૬૭ ટકા જયારે મહેદવીયા સ્કૂલ,ડભોઇનું ૭૬.૮૪ ટકા જેટલું પરિણામ જાહેર થયેલ છે. ડભોઇ મહેદવિયા સાર્વજનીક હાઇસ્કુલ ખાતે અભ્યાસ કરતી ખત્રી સલમાબાનુ ઇબ્રાહીમભાઇ
87.13 પર્સન્ટાઈલ રેન્ક સાથે શાળામાં 4 ક્રમે આવેલ છે. સફળતા મેળવનાર ખત્રી સલમા બાનુ ને સમગ્ર મુસ્લિમ ખત્રી સમાજ નું ગૌરવ વધાર્યું છે અને આચાર્યશ્રી, શિક્ષકો સહીત શાળા પરિવાર ખૂબ-ખૂબ અભિનંદન પાઠવે છે અને તેઓ શિક્ષણ જગતમાં સફળતાના શિખરો સર કરે એવી દિલી શુભેચ્છાઓ ખત્રી સમાજ દ્વારા વ્યક્ત કરી હતી.
[wptube id="1252022"]









