
૨૭ જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ થરાદ તાલુકાના ઉંદરાણા ગામે પ્રાથમિક શાળામાં ૭૪ માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ઉંદરાણા પ્રાથમિક શાળા ની ભૂતપૂર્વ વિધાર્થિની દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ બાદ રાષ્ટ્ર ગીતો ગાવામાં આવ્યા. શાળાના બે વિધાર્થીની દ્વારા વીક્ષાંન પ્રવાહ નંબર મેળવ્યો તે બદલ શાળા પરિવાર દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી. જેમાં શાળાના બાળકો દ્વારા નાટકો, બાળગીત તેમજ સ્વાગત ગીત દ્વારા આવેલા ગામના મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું.
*પત્રકાર.પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*
[wptube id="1252022"]