
હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારામાં શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા યોજાયેલ ટંકારા તાલુકા કોળી સમાજ દ્વારા શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભાયાત્રા રાતે વાજતે ગાજતે યોજાયેલ ટંકારા દેરીનાકા રોડ, સર્વિસ રોડ ,નગર નાકા રોડ લક્ષ્મીનારાયણ મંદિર રોડ, કોળીવાસ ખાતે શોભા યાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરાયેલ. ત્યારબાદ મહાપ્રસાદ યોજાયેલ.

[wptube id="1252022"]





