BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

બોડેલી અલી ખેરવાની મારુતિ વીલા સોસાયટી માં ચોરી એક સાથે ચાર મકાન ના તારા તૂટ્યા સોના ચાંદીના દાગીના સહિત ૨,૫૦૦૦ લાખ રૂપિયાની મત્તા નો હાથ ફેરવો.

સોસાયટીમાં ડિસ્ટ્રિક્ટ જજ રહેતા અને હોમગાર્ડ ફરજ બજાવતા હોવા છતાં તસ્કરો ને મોકડુ મેદાન.

મળતી માહિતી અનુસાર બોડેલી ના અલીખેરવા વિસ્તાર માં આવેલ મારુતિ વીલા સોસાયટી માં એક સાથે ચાર મકાન ના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો

મકાન નંબર ૧૦,જયેશ ભાઈ મોચી ના મકાન ના ઘર નુ સમાન વેરવિખેર કરી નાખ્યું હતું

મકાન નંબર ૫,પાર્થ ભાઈ ગાંધી ના મકાન માંથી રોકડ રકમ તેમજ દાગીના ની ચોરી કરી તસકરો પલાયન થયા હતા.મકાન નંબર ૪૦માં રેહતા દિલીપ ભાઈ રાઠવા સોના ના જુમ્મર ની પણ ચોરી થઈ હતી

શૈલેષ અર્જુન રાઠવા મકાન નંબર ૨૫ વેરવિખેર કર્યું તસકરો એ બંધ મકાન ને ટાર્ગેટ બનાવી ચોરી ને અંજામ આપ્યો હતો સમગ્ર ઘટના ની જાણ બોડેલી પોલીસ ને કરતા પોલીસ ઘટના પોહચી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથધરી છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button