
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં અયોધ્યાથી આવેલ અક્ષતકુંભની પધરામણી ….

રામ જન્મભૂમિ તીર્થ ચિત્ર અયોધ્યામાં ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તારીખ 22 1 2024 અને સોમવારના દિવસે શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે આ આનંદનો ઉત્સવ હોય ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા સમસ્ત હિન્દુ સમાજ અયોધ્યાના દર્શન માટે થનગની રહ્યું હોય ત્યારે અયોધ્યાથી આમંત્રણ માટે અક્ષત કોમ્બો અભિમનરીત કરીને મોકલવામાં આવેલ હોય જે રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ કુંભ ઘરે ઘરે પધરામણી કરવાની હોય ત્યારે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ વિસ્તારોમાં વિવિધ લોકોને આ કામગીરી સોંપવામાં આવી ત્યારે આજે રાજુલા શહેરમાં પાણીની ટાંકી પાસે ઉદ્યોગ મંદિર પાછળ મહેશભાઈ ટાંક તેમજ મહેશભાઈ તેમજ હિતેશભાઈ સુપ્રીમ એજન્સી વાળા ના ઘરે તેમજ હરેશભાઈ જેઠવા ના આ કુંભની પધરામણી કરવામાં આવી ત્યારે અવસ્થાના તમામ નાની નાની બાળકો દ્વારા આ કુંભનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ ત્યારે આ વિસ્તારના તમામ માતાઓ બહેનો પણ એકત્રિત થયેલા અને ભવ્ય થી ભવ્ય રીતે ફટાકડાઓ ફોડી અને ડીજેના તાલે જય શ્રી રામ હર હર મહાદેવ સાથેના નારા લગાવીને આ કુંભનું સ્વાગત કરવામાં આવેલું અને આ વિસ્તારમાં એક દિવાળી જેવો માહોલ જોવા મળ્યો શહેરના વિવિધ આગેવાનો વેપારીઓ વિવિધ સંસ્થાના આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ આરએસએસના કાર્યકર્તાઓ તેમજ રાજુલા શહેરના અન્ય સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ હાજર રહેલ તેમજ રવુંભાઈ ખુમાણ. યુવરાજભાઈ ચાંદુ. જયરાજભાઈ ધાખડા. મિહિરભાઈ દવે. ગિરિશભાઈ જોશી. રાજેશભાઈ જાખરા.જીતુભાઈ તેરૈયા. હિતેશભાઈ પંડિત. હરેશભાઈ ટાંક. હર્ષદભાઈ ટાંક. અભી બાંભણિયા. ચેતનભાઈ ભૂતૈયા. અમિત ભુતૈયા.હાજર રહેલ સમગ્ર કાર્યક્રમ નું આયોજન આ સંપૂર્ણ મહેશ ટાંક તથા હરેશ જેઠવા એ કરેલું …









