નારણ ગોહિલ લાખણી

આજ રોજ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામ માં રહેલા શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા ના બાળકો અને શિક્ષકો ની વાત જેમાં સેન્ટર શાળા ના સી.આર.સી શ્રી. વિહાજી.રાજપૂત તથા
આચાર્ય શ્રી.રમેશભાઈ,
પ્રજ્ઞેશભાઈ, સમીરભાઈ,
હિમાંશુભાઈ, દશરતસિંહ,
કિરણસિંહ, દુદાભાઈ તથા રાજપૂત નાયનાભાઈ હરાજી અને સમગ્ર સ્ટાફ પરિવાર તથા બાળકો માં આજે જાણે વાસણા(વાતમ) પગાર કેન્દ્ર ની દરેક ક્ષેત્રે મહત્વકક્ષાં કામગીરી ના આધારે ખાસ લાખણી તાલુકા ના આગથરા સેન્ટર શાળા ના સી.આર.સી.શ્રી.મુકેશભાઈ.
સાહેબ,
આચાર્ય શ્રી.શેખ આરીફ હુસૈન સાહેબ અને ખાસ એસ.આઈ ની ભૂમિકામાં મુખ્ય મહેમાન શ્રી.દશરતસિંહ.સાહેબ જેઓ વિજયસિંહ ચંદનસિંહ વિહોલ સાહેબ ના કામ ની પ્રસંશા સાંભરીને ખાસ તેમના ગુરુ ની ભૂમિકા રૂપે શુભકામના હસ્તે તેઓ વાસણા(વાતમ) મુલાકાત દરમ્યાન શાળામાં આજ રોજ આવેલ મહેમાનો નું શાળા પરિવાર તરફથી કંકુ ટિલક તથા સાલ,સાફો અને પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત વિધિ અને તેમના ગુરુ ની વાણી માં વિહોલ સાહેબ ના બાળપણ થી કાર્યશીલ અને સમાજ માટે અગ્રેસર રહેતા એવા દરેક સ્થળે તેઓ હંમેશાં સમાજ અને ગુરુ તરીકે તેમનું નામ ઊંચું કરવા બદલ પોતે પણ ગુરુ શિષ્ય ના સંબધ નું વાતો અને તેઓ થોડી ઘણી ભૂતકાળ ની વાતો માં ઘણી બધી અનેક નોકરીઓ ની સફરતાં માં પણ કાર્ય સાથે વિશેષ વ્યક્તિ તરીકે અનેક મહાનુભાવો ના હસ્તે સન્માનિત એવા મારા આ શિષ્ય એ સાચા અર્થ માં મને ગુરુ દક્ષિણા નું ઋણ ચૂકવ્યું છે જેવા શબ્દો ઉદબોધન સાથે સમગ્ર ટીમ સાથે ગુરુ તરીકે સાલ રૂપી આશિષ હંમેશા રહેશે..અને બાળકો ને પણ વંદન કરતા એવા આજે ગુરુ શિષ્ય ના સંબધ ની વાસ્તવિકતા નજરે જોવા મળી









