
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ડાંગ જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ જિલ્લાભરમાં આવેલ શિવ મંદિરોમાં ઠેર ઠેર મંડપમાં શણગાર કરવામાં આવ્યો હતો.અને મહાશિવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.આજરોજ સમગ્ર ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ ભક્તો ભજન કીર્તન મહા યજ્ઞ અને પૂજા અર્ચનામાં જોડાશે અને શિવભક્તિમાં લીન થશે..
[wptube id="1252022"]