
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
શ્રીમતી રમાબેન રમેશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તરફથી માહયાવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે તા.૦૯/૦૬/૨૦૨૪ ના રોજ રમાબા હોલ, ભૂતનાથ મંદિર, દુધિયા તળાવ નવસારી ખાતે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમ્યાન ધોરણ ૫ થી ૧૨ ના ફક્ત માહયાવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ માર્કશીટની ઝેરોક્ષ કોપી અવશ્ય લાવવાની રહેશે. જેની ખાસ નોંધ લેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિલાલ વિજેકર દ્વારા જણાવાયું છે.
તસ્વીર – પ્રતીકાત્મક
[wptube id="1252022"]