
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ નવસારીના ચીખલી તાલુકાના રૂમલા ગામ ખાતે આદિમજૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના હસ્તે પીએમ-જનમન મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]





