
તારીખ ૧૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
બાબા સાહેબ ડૉ આંબેડકરની જન્મ જયંતી નાં દિવસે ગાંધીનગર ખાતે નેશનલ કોન્વેન્ટેશન હુમનરાઈટસ સોશિયલ જસ્ટિસ ના ઉપક્રમે એવોર્ડ ફંક્શન યોજાયો હતો.જેમાં કાલોલ નાં પેઈન્ટર સંજયભાઈ પંડ્યા( ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આર્ટ ડિરેક્ટર ) ને ભાજપના સિનિયર નેતા અને માજી ગૃહ મંત્રી નરેશભાઈ રાવલ તથા અમર શહીદ મંગલ પાંડે ના પ્રમુખ રાકેશભાઈ પાંડે ના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરી કાલોલ સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
[wptube id="1252022"]