
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
આજ રોજ 10/2/2023ના ભારત સરકાર પુરસ્કૃત, મહિલા અને બાળવિકાસ વિભાગ, અને સારથી સંસ્થા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર મહીસાગર સ્ટાફ દ્વારા… સી.આર.ગાર્ડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મુનપુર તા.કડાણા… ઘરેલુહિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અન્વયે જાગૃતિ સેમિનારનું મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આયોજન કરેલ જેમાં ફિલ્ડ ઓફિસસર :- નરેશભાઈ ડામોર , સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક : દીપિકાબેન ડોડીયાર,મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર રીટાબેન ડામોર,VMK સંતરામપુરના એડવોકેટ:- અર્ચનાબેન….. જાગૃતિ શિબિર માં વિધાર્થીઓને સખી વન સ્ટોપ સેન્ટર, સંકટ સખી એપ્લિકેશન, વ્હાલી દીકરી યોજના,ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજના, .. મહિલાલક્ષી તમામ યોજકીય માહિતી આપી… પત્રિકા વિતરણ કરી.. પ્રચાર પ્રસાર કરેલ
[wptube id="1252022"]