ઝાલોદ થી એક બેને કોલ કરીને જણાવેલ કે મારો પતિ ત્રણ વર્ષ થયાં મૃત્યુ પામેલ છે તો મને મારા સસરા મને ત્રણ વર્ષ થી હેરાન પરેશાન કરે છે
તા.૨૭.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ થી એક બેને કોલ કરીને જણાવેલ કે મારો પતિ ત્રણ વર્ષ થયાં મૃત્યુ પામેલ છે. તો મને મારા સસરા મને ત્રણ વર્ષ થી હેરાન કરે છે.
અને આજે મારાથી નહિ જ સહન થયું એટલા માટે મે આજે 181 મહિલા હેલ્પ કોલ કર્યો.
મારા સસરા મને એવું કહે છે. કે મારું મકાન ખાલી કરી દે. અને હુ ટ્રેલર નુ કામ કરું છું. તો તે દુકાન પણ મારી છે. ખાલી કરી. આપ એવું કહે છે. તો wid એમ કહેવા માંગે છે. કે મારે 2 છોકરા છે. તો એમના ભણવા માટે અને કપડાં અનાજ ક્યાંથી લાવું. અને મારો પતિ જ્યારે હોસ્પિટલ માં એક મહિનો હુ એકલી હોસ્પિટલમાં લઈ ને. રહી તો મારા સસરા એમના છોકરાં ની ખબર પૂછવા માટે પણ નહિ આવ્યાં.
દરોરજ રાત્રે મીટર માંથી લાઈટ નો વાયર કાપી નાખે. કેમ કે તેની વહુ અને છોકરાઓને ઘર માંથી કાઢી મૂકીને મારા સસરા મારી સાસુ પણ મૃત્યુ પામેલ છે તો તેમને બીજી પત્ની લાવવી છે.એટલા માટે અમને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે.તો પસી અમે Mgvcl ને બોલાવ્યા અને લાઇટ સરખું કરાવ્યું.
અભયમ કાઉન્સિલરે બંને પક્ષ નુ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું.wid ના સસરા ને ગંભીરતાથી અને પારિવારિક જવાદારીથી વાકેફ કરેલ અને સામાજિક અને કાયદાકીય જવાબદારી ભાન કરાવતા પીડિતા બેનના સસરા એ પોતાની ભૂલો કબૂલી હતી. વહુ અને સસરા વચ્ચે અસરકારક કાઉન્સિલિંગ થી પારિવારીક ઝગડામાં સુખદ સમાધાન કરાવતા અભયમ દાહોદ









