DAHOD

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શશીધન ડે સ્કુલ ખાતે સમર કેમ્પ

તા.૦૭.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શશીધન ડે સ્કુલ ખાતે સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાજ કાપડિયા અને તેમની ટીમ દ્વારા સમર વેકેશન દરમ્યાન સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ

 

 

 

વિઓ—

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શશીધન ડે સ્કુલ ખાતે સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાજ કાપડિયા અને તેમની ટીમ દ્વારા સમર વેકેશન દરમ્યાન સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સમર કેમ્પનું આયોજન તારીખ ૨૦ એપ્રિલ ના રોજ થી તારીખ 6 મે સુધી સમર કેમ્પનો નુું આયોજન કરવામાં આવ્યું હતું રાજકાપડિયા ના નેતૃત્વ માં સમર કેમ્પ કરવામાં આવેલ હતું આ સમર કેમ્પમાં ડેલી એક્ટિવિટી જેમકે, આર્ટ એન્ડ ક્રાફ્ટ, યોગા મેડીટેશન, જુમ્બા ડાન્સ એક્સરસાઇઝ, દેશી રમતો, ક્રિએટિવ ડાન્સ, ડ્રોઈંગ પેન્ટિંગ, સ્કેટિંગ, અને સ્વિમિંગ રાખવામાં આવી હતી,

શશીધન ડે સ્કુલ ખાતે આ સમગ્ર એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું હતું , વિદ્યાર્થીઓએ સમગ્ર એક્ટિવિટીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હોય બાળકોને મજા પડી ગઈ હતી, વાલીઓને કેવું છે કે બાળકોને સમર કેમ્પ માં ખૂબ જ મજા આવી અને ભવિષ્યમાં દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શશીધન ડે સ્કૂલ ખાતે ફરી આવી એક્ટિવિટી કરવામાં આવે

દાહોદ જિલ્લામાં ૧૯ એપ્રિલના રોજ બાળકોનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે 20 એપ્રિલના રોજ આ સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ ” સમર કેમ્પ ના ઉદઘાટન માંટે શશીધન ડે સ્કુલ ના કન્વીનર અને જોઈન્ટ ડાયરેક્ટર શ્રીમતી રશીદા વાસણવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા, અને સમર કેમ્પ માં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા, આ શિબિરમાં કુલ 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હોય બાળકોની ખુબજ કાળજી રાખવામાં આવી હતી,આજ રોજ એટલે કે 6 મે ના રોજ સમર કેમ્પ નું સમાપન કરવામાં આવ્યું હતું દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શશીધન ડે સ્કૂલ ના ડાયરેક્ટર પંકજ ભાઈ શેઠ દ્વારા ખુબજ સારો સાથ સહકાર મળ્યો હતો સમર કેમ્પ પંકજભાઈ શેઠ ના માર્ગદર્શન હેઠળ થયું હતું સમર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવેલ હતુ

[wptube id="1252022"]
Back to top button