

30 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સંસ્કાર ભારતી ગ્રુપ વિદ્યામંદિર મોતેસરીમાં રક્ષાબંધન પર્વની ઉજવણી આચાર્ય શ્રી વી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી જેમાં શાળાના સિનિયર શિક્ષક શ્રી એમ.જી.પ્રજાપતિ એ રક્ષાબંધન વિશેની માહિતી વિધાર્થીઓને આપી હતી.તેમજ શિક્ષિકા શ્રીમતી રીંકલબેન હિંસુ અને શ્રીમતી દીપલબેને શિક્ષકોને રાખડી બાંધી તેમની રક્ષા માટેની પ્રાર્થના કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી એ.ઝેડ.પટેલે કર્યું હતું.
[wptube id="1252022"]







