ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નું કડક અમલવારી માટે થઈ અને કેશોદ પોલીસ હંમેશા અગ્રેસર હોય છે,કેશોદ પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂનો વેચાણ કરી રહેલા બુટલેગર ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા અસંખ્ય ઇંગ્લિશ દારૂ ની બોટલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવી હતી ત્યારે આ ઈંગ્લીશ દારૂના નાસ કરવા માટે થઈ ડેપ્યુટી કલેકટર અને વિભાગીય પોલીસ અધિકારી અને કેશોદ ના પીઆઈ અનિરુદ્ધસિહ ગોહિલ સહિતના ની ઉપસ્થિતિ માં અંદાજિત 12949 જેટલી ઈંગ્લીશ દારૂ ની બોટલ પર જેસીબી ફેરવી અને દારૂનું નાસ કરવામાં આવ્યું હતું ઊલેખનીય છે કે કેશોદ પોલીસ દ્વારા 33 જેટલા બૂટલેગરો પર પ્રોબિહી સન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હાલ માં પણ કેશોદ પોલીસ સ્ટેશન માં પીઆઈ તરીકે અનિરુદ્ધસિહ ગોહિલ એ ચાર્જ સંભાળતા ની સાથેજ બૂટલેગરો અને અસામાજિક તત્વો ભો ભીતર થઈ ગયા છે ત્યારે કેશોદ પોલીસ એ 21 લાખનાં આસપાસના ઈંગ્લીશ દારૂ ની બોટલ નો નાસ કરીયો છે …
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ










