BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં લેતીદેતી નો મામલો આવ્યો સામે…?

આજરોજ તા.21: છોટાઉદેપુર : તાલુકા પંચાયત કચેરી માં થયેલ બબાલ નો વિડિયો થયો વાઇરલ…

આદિવાસી આગેવાન ઉમેશ રાઠવા રોષે ભરાયા…. તાલુકા પંચાયત કર્મચારી અને આદીવાસી આગેવાન ઉમેશ રાઠવા વચ્ચે થઈ શાબ્દીક ટપાટપી.

બોલાચાલી ઉગ્ર બનતા થયો અફરા તફરી નો માહોલ ઝપાઝપી માં તાલુકા વિકાસ અધિકારી ના ચેમ્બર નો કાચ

તૂટયો. આ સાથે ઉમેશ રાઠવા ના હાથ માં પણ ઈજા થઈ.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button