MORBIMORBI CITY / TALUKOTANKARA

એન સી ડી કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશન ટંકારા ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન..

એન સી ડી કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશન ટંકારા ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.


જેમા ટંકારા પોલીસ સ્ટેશન નાં સ્ટાફ તેમજ તેમનાં પરિવારો ના સ્વાસ્થ્ય ની તપાસ કરવામાં આવી હતી.જેમા બ્લડપ્રેસર ,ડાયાબીટીસ, એનિમિયા જેવી બીમારી ની તપાસ કરી અલગ અલગ બીમારીઓ વિશે માહીતી આપવામા આવી હતી.


આ કેમ્પ મા ટંકારા આરોગ્ય વિભાગ ના ડો. વિશાલ તેરૈયા ,ડો. ચીત્રાંગીની પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ , તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડા ના સુપરવાઈઝર ઉમેશભાઈ ગોસાઇ તેમજ ફિમેલ હેલ્થ વર્કર ખાભલાબેન , એમ પી એચ ડબલ્યુ હાર્દીકભાઇ ફાગલિયા તેમજ ટંકારા પોલીસ સ્ટેશન નાં પ્રવીણભાઈ મેવા તેમજ સ્ટાફ દ્રારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

[wptube id="1252022"]
Back to top button