BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
બોડેલી ડભોઇ હાઇવે પર અકાસ્માત કારનું ટાયર ફાટતા કાર તથા બાઇક ને અડફેટે લીધી…


બોડેલી ડભોઇ હાઇવે ઉપર સર્જાયો અકાસ્માત ડભોઇ તરફથી આવતી કાર નું ટાયર ફાટતા વડોદરા તરફ જઈ રહેલ કાર તથા બાઇકને અડફેટે લીધા.
આજરોજ બપોરે 1:00 વાગ્યાના સુમારે ડભોઇ તરફથી આવતી કાર નંબર GJ 17 BN 1309 નુ આગળનું ટાયર ફાડતા ડભોઇ તરફ જઈ રહેલી કાર નંબર GJ 01 RD 2421 એક તથા બાઇક સાથે ધડાકા ભેર અથડાઈ હતી જેમાં કોઈ જાનહાની થવા પામી નથી બાઇક સવારને પગના ભાગે ઇજા થતા 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
બોડેલી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી છોટાઉદેપુર
[wptube id="1252022"]









