
મોરબી જીલ્લા વિકાસ અધિકારી ડી ડી જાડેજાનો આજે જન્મદિવસ રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર

મોરબી જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી જાડેજાનો આજે જન્મવિસ છે તા.16/07/1968ના રોજ જન્મેલા દિગ્વિજયસિંહ જાડેજા આજે જીવનના 55 વર્ષ પૂર્ણ કરીને 56 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મોરબી જીલ્લામાં અગાઉ પણ તેઓ ફરજ બજાવી ચુક્યા છે તો હાલ તેઓ મોરબી ડીડીઓ તરીકે કાર્યરત છે જેઓ ગ્રામ્ય પંથકમાં દબાણો હટાવવા સહિતની કામગીરી કરી રહ્યા છે એટલું જ નહિ કામ નહિ કરનાર સરપંચ સામે ફરજ મોકુફી સુધીની કાર્યવાહી કરી રહ્યા છે જેમની કામગીરીથી જીલ્લાના નાગરિકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ, તેમનો પરિવાર, મિત્રો, સામાજિક અગ્રણીઓ અને વાત્સલ્યમ્ સમાચાર ટીમ પરિવાર તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.

[wptube id="1252022"]








