MORBIMORBI CITY / TALUKO

મધ્યપ્રદેશથી કામ અર્થે મોરબી બોલાવી ભાઈના સાંઢુભાઈએ યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ: પોલીસે ઝડપી લીધો

મોરબીમાં મજુરી અર્થે આવેલ પરપ્રાંતીય યુવતી પર તેના ભાઈ એ નજર બગાડી દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સિરામિક કારખાનામાં મધ્યપ્રદેશની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી પંકેશ વાગરૂભાઈ નિનામાં ઝડપાયો: મધ્યપ્રદેશથી કામ અર્થે મોરબી બોલાવી ભાઈના સાઢુંભાઈ પંકેશે યુવતી ઓરડીમાં સુતી હોય તે વેળાએ ઘુસી બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું યુવતીએ મધ્યપ્રદેશ જઈને ફરિયાદ નોંધાવી

[wptube id="1252022"]
Back to top button