BANASKANTHAPALANPUR
નરેન્દ્ર મોદી વિચાર મંચનાં ડીસા શહેરમાં ઉપપ્રમુખ તરીકે શ્રી વસંતભાઈ.પી.ભરતિયાની વરણી

7 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈ એ ડીસા શહેર નાં ઉપપ્રમુખ તરીકે ડીસાનાં જાણીતા વેપારી શ્રી વસંતભાઈ ભરતિયા ને નરેન્દ્ર મોદી વિચાર મંચના શહેર ના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવતા આજરોજ ગાંધીજયંતી નાં પ્રવિત્ર દિવસે તા. ૨-૧૦-૨૦૨૩ ને સોમવાર નાં રોજ ગાંધીજી ની પ્રતિમા ને સુતરની આંટી પહેરાવી ને તેમણે નિમણૂંક પત્ર નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રભારી મહેશ્વરભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ શ્રી નટુભાઈ હેરૂવાલા, ડીસા શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ શ્રીમાળી, ડી.એમ.ઠાકોર, બચુજી ઠાકોર, મહાદેવભાઈ ચોધરી તેમજ રાકેશભાઈ શાહ વિગેરે જીલ્લાનાં આગેવાનો હાજર રહ્યા હતા. વિનોદભાઈ બાંડીવાલાએ આ અંગે જણાવ્યું હતું..
[wptube id="1252022"]