MORBIMORBI CITY / TALUKO

બિપોરજોય વાવાઝોડા કારણે ભારતીય કિશાન સંધએ મોરબી જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ ઇમરજન્સી નંબર જાહેર કર્યા

બિપોરજોય વાવાઝોડા કારણે ભારતીય કિશાન સંધએ મોરબી જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ ઇમરજન્સી નંબર જાહેર કર્યા નિચે મુજબ…

 


બિપોરજોય વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીના કારણે આકસ્મિત સમયે લોકોને ઉપયોગી થવા તેમજ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘની ટીમ તંત્ર સાથે રહીને સેવાનુ કાર્ય

કરશે, જેની તાલુકા યાદી નીચે મુજબ છે. જેની જાહેર જનતાને અપીલ કરે છે. મોરબી જીલ્લાનું સંચાલન જીલેશભાઇ બી. કાલરીયા મો. 99248 88788 અને ડો. બીપીનભાઇ ઘોડાસરા મો. 97277 18309

બધા તાલુકાના કિસાન સેવકોને માર્ગદર્શન પુરુ પાડશે.

[wptube id="1252022"]
Back to top button