GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેર પંથકના ખાણીપીણીના શોખીનો માટે ખુશ ખબર સ્વાદિષ્ટ વેજિટેરિયન “બિગ બાઈટ” ફાસ્ટ ફૂડ નું નવું સોપાન માર્કેટ ચોકમાં ખુલ્લુ મુકાયું

વાંકાનેર પંથકના ખાણીપીણીના શોખીનો માટે ખુશ ખબર સ્વાદિષ્ટ વેજિટેરિયન “બિગ બાઈટ” ફાસ્ટ ફૂડ નું નવું સોપાન માર્કેટ ચોકમાં ખુલ્લુ મુકાયું

વાંકાનેર ખાતે અહીં આવેલા માર્કેટ ચોકમાં નવરાત્રીના શુભ અવસરે માના નવલા નવરતાથી બીગ બાઈટ ફાસ્ટ ફૂડ નું નવું સોપાન થયું છે જેમાં પીઝા બગર જેવી વિવિધ સ્વાદિષ્ટ વેજીટેરિયન સ્વાદિષ્ટ ખાણી પીણીની શુદ્ધ વેરાઈટીઓ ખાણી પીણીના સોખીનો માટે ક્ષત્રિય સમાજના મિત્ર સ્વભાવના મિત્ર રાજ સિંહ રાયજાદા તેમજ પુષ્પરાજ સિંહ ઝાલા ઉપેન્દ્રસિંહ ઝાલા એ વાંકાનેર પંથકના લોકોને શુદ્ધ સ્વાદિષ્ટ વેજિટેરિયન ખાણીપીણી ના સોકીનો માટે વાંકાનેર ના માર્કેટ ચોક ખાતે બિગ બાઈટ ફાસ્ટ ફૂડ નું નવું સોપાન કર્યું છે જે સ્વાદિષ્ટ શુદ્ધ વેજિટેરિયન ખાણી પીણી ના વ્યક્તિઓ માટે ખુશખબર છે
[wptube id="1252022"]





