
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી આ સેમિનારમાં ન્યુરોપા બાયોટેકનોલોજી હેલ્થ સેન્ટર સોલ્યુશન ના સાઉથ એરિયાની કંપનીના સીઓ મિસ્ટર કિમ અને બાયો ટેકનોલોજી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ મિસ્ટર રાજીવ કુમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ સેમીનારમાં વાંસદા નગરના વિરેન્દ્રસિંહ સોલંકી મહારાજા સાહેબ, વનપંડિત અનુપસિંહ સોલંકી ,ઘનશ્યામભાઈ વ્યાસ, નટવરલાલ પંચાલ ,સરપંચ ગુલાબભાઈ પટેલ,રસિકભાઈ સુરતી પિયુષભાઈ પટેલ,આદિજાતિ મોરચાના ભુપેન્દ્રભાઈ પટેલ,બીનાબેન પુરોહિત, હીનાબેન, રવુભાઈ પાનવાલા નીતિનભાઈ સંચેતી સહિતના અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતા તમામનો સ્વાગત પુષ્પગુચ્છ આપી શોલ ઓઢાડી કરવામાં આવ્યો હતો
વાંસદા હેલ્થ સેન્ટરના સાધના દેવરે ,આરતી ધોરાજીયા, જયશ્રી દેવરે, શ્રદ્ધા પંડિત, ઉમેશ ગાવિત સહિતના સહયોગી ગણ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત કરી હતી કાર્યક્રમ ના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો નો શાબ્દિક સ્વાગત મુકેશભાઈ શર્મા અને રોહિતભાઈ ધોરાજીયા એ કર્યું હતું