
તા.૧૯.૦૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી 
Sanjeli :વડોદરા હોડી દુઘર્ટનામાં ડૂબી ગયેલા બાળકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત શ્રી શ્રદ્ધા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ તેમજ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં વિદ્યાર્થીઓ દ્વારા ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકો બોટ પલટી જતાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે ત્યારે શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણા તેમજ શાળાના બાળકોએ બે મિનિટ મૌન પાળીને આ બાળકોના આત્માને શાંતિ મળે તે માટે અર્શુભરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
[wptube id="1252022"]









