
સમગ્ર ભારત ભરમાં 15 ઓગષ્ટ 77 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે
શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે 77 માં સ્વતંત્રતા દિવસની ભારે આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
વિશેષ ઉપસ્થિત બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સાધલી શાખા નાં બ્રહ્મ કુમારી પારુલ બેન.તેમજ જ્યોતિ બેનના હસ્તે ધ્વવંદન કરાયું હતું.
રાષ્ટ્રધ્વજને સલામી આપી સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.તેમજ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ની બાળાઓ દ્વારા આવેલ મહેમાનો નું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષકગણ,વિદ્યાર્થીઓ અને બ્રહ્માકુમારીઝ બહેનો સહિત સમગ્ર શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]