
યોગેશ કાનાબાર રાજુલા
રાહત દરના ફટાકડા નો સ્ટોર ખુલ્લો મુકતા ધારાસભ્યરાજુલા શહેરમાં જાફરાબાદ રોડ પર મહાદેવ ફટાકડાના નામથી ફટાકડાનું સ્ટોલ રાજુલા જાફરાબાદ મત વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો આ પ્રસંગે
કેસરીનંદન હનુમાનજી મંદિરના મહંત પ.પૂ સનાતનદાસબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આગેવાનો શહેરીજનો જોડાયા હતા.
રાજુલા ના નગરજનો રાહત દરે ફટાકડા મળે જે હતું શરૂ કરવામાં આવ્યો આજના આ ઉદ્ઘાટન પ્રસંગે આ કાર્યક્રમમાં મહેશભાઈ ટાક સાગરભાઇ સરવૈયા વનરાજભાઈ વરું જ્યોતિષી રમેશભાઈ પુરોહિત આકાશભાઈ ગૌસ્વામી સહિતના વિવિધ આગેવાનો વેપારી અને કાર્યકરો હાજર રહેલા
[wptube id="1252022"]