GUJARAT

કનબુડી અને રાલ્દા ગામની વચ્ચેથી વિદેશી દારૂ લઈ જતા 4 આરોપી ને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ

કનબુડી અને રાલ્દા ગામની વચ્ચેથી વિદેશી દારૂ લઈ જતા 4 આરોપી ને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ


તાહિર મેમણ : ડેડીયાપાડા – 22/04/2024- આગામી સમયમાં યોજાનાર લોકસભા-૨૦૨૪ ચુંટણી અન્વયે પો.સ્ટે.વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખી પ્રોહીની ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અટકાવવા જે અનુસંધાને પી.જે.પંડ્યા પોલીસ ઇન્સપેકટર, ડેડીયાપાડા નાઓએતાબાના પોલીસ માણસોને દારૂની ગેરકાયદેસર પ્રવૃતિની હેરાફેરી કરનાર ઇસમો ઉપર વોચ રાખી બાતમી હકીકતમેળવી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે તાબાના પોલીસ માણસો અ.પો.કો. વિનોદભાઇમગનભાઇ, બ.નં.૮૩૩ નાઓને બાતમી હકીકત મળેલ કે બે ઇસમો એક મારૂતી વાન ગાડી નંબર GJ-16-BG-3198માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ (મહારાષ્ટ્ર) રાજ્યના સૌરાફળી ગામેથી ભરાવી બે મો.સા ઉપર ગાડીની આગળપાયલોટીંગ રાખી મોરખી, મોરજડી, દાંડાવાડી થઈ રાલ્દા ગામના બસ સ્ટેન્ડ તરફ આવનાર છે.જે બાતમી હકીકતઆધારે મારૂતી વાન ગાડી નંબર GJ-16-BG-3198 માંથી ભારતીય બનવાટના ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ-રર માંકુલ બીયર ટીન નંગ-૫૨૮ લીટર ૨૬૪ ) કિ.રૂ.૫૨,૮૦૦/- તથા મોબાઈલ નંગ-૦૪ કિ.રૂ. ૨૮,૦૦૦/- તથામારૂતીવાન ગાડી નં. GJ-16-BG-3198 કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોસા. નંગ-૨ કિ.રૂ. ૬૦,૦૦૦/- મળી કુલકિ.રૂ.,૨,૯૦,૮૦૦/- ના પ્રોહી મુદામાલ પકડાયેલ આરોપી :-(૧) અક્ષયભાઇ છોટુભાઇ વસાવા તથા (ર) જનકભાઈરવિદાશભાઇ વસાવા બન્ને રહે.ઢેબાર, તા.નેત્રંગ જી.ભરૂચ તથા (૩) પ્રદિપભાઇ પ્રથમભાઇ વસાવા તથા (૪)મેહુલભાઇ પુરણભાઇ વસાવા બન્ને રહે.ચંદ્રવાણ ભગત ફળીયુ, તા.નેત્રંગ જી.ભરૂચ નાઓ પાસેથી તપાસ અર્થે કબ્જેકરવામાં આવેલ છે. તેમજ આરોપી નં. (૫) વિરલભાઇ ભુપેન્દ્રભાઇ વસાવા રહે.કાકરપાડા,(ઢેબાર) તા.નેત્રંગ

કરવામાં આવેલ છે. તેમજ આરોપી નં. (૫) વિરલભાઇ ભુપેન્દ્રભાઇ વસાવા રહે.કાકરપાડા,(ઢેબાર) તા.નેત્રંગ

જી.ભરૂચ તથા આરોપી નં. (૬) હિરેન વસાવા જેના બાપના નામની ખબર નથી તે રહે.નેત્રંગ, જીન બજાર, તા.નેત્રંગજી.ભરૂચ નાઓ પોલીસ નાકાબંધી દરમ્યાન નાસી જઈ ગયેલ હોય તમામ આરોપીઓ વિરૂધ્ધમાં ગુનો રજીસ્ટર કરીઆગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રી પી.જે. પંડ્યા, નાઓ કરી રહેલ છે.

પકડાયેલ આરોપી

(૧) અક્ષયભાઇ છોટુભાઇ વસાવા રહે.ઢેબાર,નવી વસાહત તા.નેત્રંગ જી.ભરૂચ(૨)જનકભાઇ રવિદાશભાઇ વસાવા રહે,ઢેબાર,નિશાળ ફળીયુ તા.નેત્રંગ જી.ભરૂચ(૩)પ્રદિપભાઇ પ્રથમભાઇ વસાવા રહે,ચંદ્રવાણ નિશાળ ફળીયુ તા.નેત્રંગ જી.ભરૂચ(૪)મેહુલભાઇ પુરણભાઇ વસાવા રહે.ચંદ્રવાણ ભગત ફળીયુ, તા.નેત્રંગ જી.ભરૂચ

વોન્ટેડ આરોપી:-

(૧) વિરલભાઇ ભુપેન્દ્રભાઇ વસાવા રહે.કાકરપાડા,(ઢેબાર) તા.નેત્રંગ જી.ભરૂચ (પ્રોહી મુદામાલ

લઇ આવનાર )

(૨) હિરેન વસાવા જેના બાપના નામની ખબર નથી તે રહે.નેત્રંગ, જીન બજાર, તા.નેત્રંગ જી.ભરૂચ(પાયલોટીંગ કરી નાસી સ્થળ ઉપરથી નાસી ૧ર) તથા

(૩) અ ભાઇ દિલિપભાઇ વસાવે રહે, સોરાળી મહારાષ્ટ્ર) (પ્રોહી મુદામાલ ભરી આપનાર.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button