GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના અસરગ્રસ્ત વિસ્તારમાં મેડિકલ કેમ્પો કરી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદ થી વિસ્તારોમાં વરસાદ નું અને નદી ના પુરના પાણી ભરાતા આરોગ્ય વિભાગ દ્વારા પાણી ઓસર્યા બાદ પાણીજન્ય અને વાહકજન્ય રોગ નાં ફેલાય તે માટે મેડીકલ ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને મેડિકલ કેમ્પો નું આયોજન કરી આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડી, તાવ નાં કેસો ને કેપ. ડોક્સીસાઈક્લીન,લોકો ને પગના ચીરા, વાઢિયા માટે મલમ નું વિતરણ કરવા માં આવ્યું, પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે ટેબ.કલોરીન નું વિતરણ અને અસરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button