
તા.06.03.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
લીમડી નગરમાં હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને પોલિસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ યોજાઈ
સર્કલ ઈન્સ્પેકટર રાઠવા અને પીએસઆઈ એમ.એફ.ડામોરના આગેવાની હેઠળ ફૂટ પેટ્રોલીંગ યોજાઈ હતી લીમડી નગરમાં આગામી તહેવાર શાંતિમય રીતે પસાર થાય તેમજ નગરમાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેને અનુલક્ષીને નગરના દરેક વિસ્તારોમાં લીમડી પોલિસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલીંગ યોજાઈ હતી.
[wptube id="1252022"]