GUJARAT

જામજોધપુરમાં લેડીઝ હેર સ્ટાઇલ્સ

જામજોધપુરમાં લેડીઝ હેર સ્ટાઇલ્સ
જામજોધપુર મા પટેલ સમાજ મુકામે મેકઅપ હેરસ્ટાઇલ સેમીનાર યોજાશે
જામનગર (નયના દવે)
રાજકોટના ઈન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ શીતલબેન હિંગુ દવારાજામજોધપુર પટેલ સમાજમુકામે આગામી તા.૭-૧-૨૦૨૪ના રોજ મેક હેરસ્ટાઇલ સેમીનારનું ભવ્ય આયોજન
  બપોરે ૧-૦૦ થી ૬ – ૦૦કલાક દરમ્યાન કરાયેલ છે મેકઅપ હેરસ્ટાઇલ તથા વિવિધ પ્રકારના લુક અપ અંગે માર્ગદર્શન આપવામાં આવશે તો બહેનોને આ સેમીનારમા ઉપસ્થિત રહેવા નિમત્રણ પાઠવવામાં આવે છે સેમીનારની વધુ વિગતવાર જાણકારી મેળવવા મો ૯૪૨૮૨૪૭૭૭૭ ઉપર સંર્પક કરવા જણાવાયાનુ અશોક ઠકરાર એ એક યાદી માં જણાવ્યુ છે.
@_____________
BGB
JMR
8758659878

[wptube id="1252022"]
Back to top button