BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાના કુંભાસણ માં આંગણવાડી કેન્દ્રો દ્વાર પ્રવેશ ઉત્સવની ઉજવણી નિમત્તે રેલી યોજાઈ

7 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સરકાર દ્વારા દિન પ્રતિ દિન શિક્ષણ પર ભાર મૂકવા પ્રયત્નો કરી રહી હોય ત્યારે એક કદમ શિક્ષણ ની તરફ ના પ્રયાસો થકી.કુંભાસણ ખાતે આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો દ્વાર ગામ માં બેનર તથા સૂત્રોચાર કરી રેલી યોજી તમામ ગામ ના વાલી ગણ ને માહીતગાર કરી જાગૃત કરવામાં આવ્યા આપના બાળક ને આંગણવાડી માં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવાની હોય તો આપના બાળક ને આંગણવાડી માં પ્રવેશ કરવો જેવા યથાગ પ્રયત્નો થકી આ રેલીમાં પાલનપુર -૪ વેડંચા_૨ ના કુંભાસણ આંગણવાડી કાર્યકર બેનો , pse ઇન્સ્ટ્રકટર સોલંકી રંજનબેન તેમજ, તેડાગર બહેનો , નાના આંગણવાડી ના ભૂલકાઓ , વાલીઓ ભાગ લઈ સરકાર શ્રી ના કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો. પ્રફુલ્લભાઈ હોડા એ આ અંગે જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button