GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવતા કોળી સમાજના આગેવાન સ્વ.રવજીભાઈ ઉગ્રેજાને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : ભવનાથ ત્રિલોકનાથ આશ્રમ સામે સંતશ્રી વેલનાથ સુંવાળીયા કોળી સમાજ દ્વારા આયોજિત અન્નક્ષેત્રમાં વર્ષોથી અન્નક્ષેત્રમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા સ્વ. રવજીભાઈ ઉગ્રેજાનુ દુઃખદ અવસાન થયું છે. તેમની યાદમાં બટુકભાઈ મકવાણા, કાળુભાઈ કડીવાર, રવજીભાઈ ધોડકીયા, ભાનુબહેન ધોડકીયા, સરપંચ રાયમલભાઈ સિહોરા, માજી સરપંચ સમજુભાઈ સોલંકી, કનુભાઈ મકવાણા, દેવાયતભાઈ દેગામા, રાજુભાઇ કામલપરા, જીસાનભાઈ હાલેપૌત્રા, અરજણભાઈ દેત્રોજા, રસીકભાઇ સોલંકી સહિતના વિવિધ આગેવાનોએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી
[wptube id="1252022"]