
તા.૧૭.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાનાં જેકોટ ગામમાં બે ભાઈ રોજ નશો કરી આવી બેનને અને મમ્મીને અપશબ્દો બોલતા ૧૮૧ મહિલા મદદે પોહચી
દાહોદ તાલુકાનાં જેકોટ ગામના એક પીડિતા બેન 181 મહિલા હેલ્પ લાઈન માં કોલ કરીને જણાવેલ કે મારા નથી. અને મારા મમ્મી એકલા છે. અને મારી મમ્મી ની ઉંમર 63 વર્ષ છે. અને બે મારા ભાઈ છે. એ દરરોજ સાંજે નશો કરીને આવે… અને મારી મમ્મી ને અને હું અપંગ શું તો મને હું અને મારા ભાઈ આવી ને મને અને મારી ભાભીને અને મારા મમ્મી ને આવીને અપશબ્દો બોલતાં હતાં. અને મારકુટ કરતાં હતાં તો અમે એમને કેવા માટે ગયા. તુ અપશબ્દો નથી. બોલે અને ઝગડો કર્યા વગર ઉંઘી જા એવું કીધું. તો પાડોશી ભાઈ આવ્યો અને હું અપંગ તો મને આવીને બે ઝાપટ મારીને ફેંકી દીધી. અને એ ભાઈ પણ ઝગડો કરવા લાગ્યાં. દાહોદ ટીમ ઘટના સ્થળે પહોંચી અને બંન્ને પક્ષનું અસરકારક કાઉન્સિલિંગ કરવામા આવેલ અને તેમનાં ગામના વડીલ અને સરપંચ ને પણ આવી ગયાં અને પીડિતા બેનના ભાઈ જોડે બાહેંધરી લખાવી અને અને કાયદાકીય જવાબદારી ભાન કરાવતા પીડિતા બેનના ભાઈ એ ભુલને કબુલી હતી.તેના પારિવારીક જવાબદારીથી વાકેફ કરવામાં આવેલ અને હવે પસી મારા બેન, મમ્મી અને મારી પત્ની ને કોઈ પણ પ્રકારનો ત્રાસ નહિ આપું અને તેની ખાતરી આપી હતી અને. બેન, ભાભી મમ્મી વચ્ચે અસરકારક કાઉન્સિલિંગ થી પારિવારીક ઝગડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યુ હતું. અને બેને પોતાને મળેલ મદદ બદલ આભાર માન્યો હતો..