
તા.
૦૭.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના મોટા વાંદરિયાં માં બેનના લગ્ન કરેલ પતિ અપશબબ્દો બોલી મારકુટ કરીને હેરાન કરે છે
દાહોદ તાલુકાના મોટા વાંદરિયાં માં બેનના લગ્ન કરેલા હતા. અને પીડિતા બેનાના કાકા સસરા એ પીડિતા બેનના પપ્પા ને કોલ કરીને જણાવેલ કે તમારી છોકરી ને તમારા જમાઈ અપશબબ્દો બોલી મારકુટ કરીને હેરાન કરે છે. તો બેનના પપ્પાએ 181 મહિલા હેલ્પ લાઈન માં કોલ કરીને જણાવેલ કે મારી દીકરીને મારકૂટ કરીને બીજાં છોકરા જોડે ફોન માં વાત કરાવીને રેકોર્ડિંગ કરીને એજ રેકોર્ડિંગ સંભળાવીને ધાબા પર લઈ જઈને ઘસેડી ને મારે છે અને મારી દીકરીને 4 છોકરીઓ છે. તેમને પણ મારકૂટ કરે છે. પીડિતા બેન સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે મારા પતિ આરમી માં નોકરી કરે છે.અને બીજાં મહિના ની દસ તારીખ થી ઘરે આવેલ છે.અને બે નોટીસ આવી તો હાજર પણ થવા નહિ જતા અને હવે નશો કરેલો જ રાખે અને મારી સાસુ પણ મને અને મારી છોકરીઓ ને વાળ પકડી પકડી ને મારકૂટ કરે છે . દાહોદ ટીમ સ્થળ પર પહોંચી અને અસરકારક કાઉન્સિલરે પીડિતા બેનના પતિને લગ્ન જીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાદારીઓ વાકેફ કરવામાં આવેલ પણ પીડિતા બેનને અમારી દેખતાં જ તેમનાં પતિ અને સાસુ તેમની છોકરી ઓ ને મારકૂટ કરતાં હતાં. અને પોતાની ભૂલને કબુલ કરવા માટે પણ ત્યાર ન હતા. તો પસી પીડિતા બેન અને તેમની 4 છોકરીઓને તેમને મમ્મી પપ્પા ને સોંપવામાં આવેલ. ફેમિલી હેન્ડ ઓવર કરેલ. દાહોદ









