BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

બોડેલી એસ.ટી ડેપો માં વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવા પડતી પારાવાર મુશ્કેલી આખા દિવસમાં પાંચથી દસ બસ પાસ ઇસ્યુ થઈ સર્વર ડાઉન થતું હોવાની ફરિયાદ.

બોડેલી એસ.ટી ડેપો માં 2000 થી ઉપરાંત વિદ્યાર્થીઓ બસ પાસ ગ્રાહકો છે જયારે વિદ્યાર્થીઓ બસ પાસ મેળવવા માટે ચાર પાંચ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે.એસ ટી બસ પાસ ન નીકળતા વિદ્યાર્થીઓ સવાર થીસાંજ સુધી પારાવાર મુશ્કેલી ભોગવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

એસટી વિભાગના કર્મચારી એસરવર ડાઉન હોવાથી બરોબર ચાલતુ નથી તેવું જણાવ્યું રહ્યા છે.

દિવાળી વેકેશન પૂરુ થતા વિધાર્થીઓ અભ્યાસમાં લાગી ગયા છે અને આજુ બાજુના વિસ્તારમાં માથી અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ એસ.ટી બસ માં બેસીને બોડેલી આવતા હોય છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button