વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.
“શાળાનું HSC -24 નું ઉત્કૃષ્ઠ 97.09 % પરિણામ” 🌹🌹🌹
1) મુઠીયા હુમૈરા મો.સલીમ
92.14 %* (PR-99.47)
2) મૌલ્વી આફિયા જમીલ
90.43%* (PR-98.84)
3) નાઝી નાઝનીન ઈબ્રાહિમ
88.14 %* (PR-97.56)
સમગ્ર શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે દુવાઓ આપે છે.તેમજ વાત્સલ્ય સમાચાર પરિવાર પણ હાર્દીક અભિનંદન પાઠવે છે
[wptube id="1252022"]









