BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

બોડેલી સી.પી.આઈ. એસ બી વસાવા ની જિંદા દીલી.

આજરોજ બપોરના બે વાગ્યાના સુમારે બોડેલી સેવાસદન પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં અજાણ્યો આધેડ જીવિત તણાતો હોય બોડેલી સી.પી.આઇ શ્રી એ પોતાના પરિવારની પરવા કર્યા વગર અજાણ્યા આધેડ વ્યક્તિને બચાવવા કેનાલના ધસમસતા પાણી ના પ્રવાહ ઝંપલાવ્યું પરંતુ કોઈ બીજા સપોર્ટ ન મળતા બોડેલી સી.પી.આઈ. એસ બી વસાવા ની જિંદા દીલીશ્રી એસ.બી વસાવા જીવિત વ્યક્તિને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસે સ્થળે જઈ વ્યક્તિને પાણીની બહાર કાઢી પરંતુ વ્યક્તિ મૃત પામેલી હાલતમાં હતો.

બોડેલી પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે મોકલી વ્યક્તિ ક્યાંનો છે કોણ છે પાણીમાં કેવી રીતે પડ્યો તે બાબતની તપાસ ચલાવી રહી છે.

પોતાની નજરો ની સામે તણાતા જીવિત વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરતા બચાવી ન શક્યાનો દુઃખ વ્યક્ત કરતા.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button