GUJARATSINORUncategorized

શિનોર તાલુકામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસતા શિનોર નાં રેલવે ગરનાળા માં પાણી ભરાયાં

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકામાં મોડી રાતથી પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો હતો.
મિધોડ .માલસર સહિત નાં રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
વાત કરીએ તો વર્સો ની સમસ્યા એવા શિનોર રેલવે ગળનાળામાં કેડસમાં પાણી ભરાયાં હતાં જેને લઇ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ગરનાળા માં કેડસમાં પાણી ભરાતાં વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી.
શિનોર – સાધલી માર્ગ પરનાં રેલવે ગળનાળામાં પાણી ભરાતાં વાહન વ્યવહાર બંધ થયો હતો.
જેથી સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો
રસ્તા ઉપર પાણી ભરાઈ જતાં માલસર ખાતે આવતાં શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવી પડી હતી..
તંત્ર રેલવે ગરનાળા નો કાયમી નિકાલ લાવે એવી લોક માંગ ઉઠવા પામી છે .

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button