GUJARAT

SDM-JMR -સામે ACBમાં ફરીયાદ-મોકે ઘા

SDM-JMR -સામે ACBમાં ફરીયાદ-મોકે ઘા

જીલ્લા કલેક્ટરે તપાસ નહી કરતા અરજદાર એક્ટીવીસ્ટનો મોકે ઘા

ખાણ ખનીજ પવનચક્કી જમીન કેસ હકચોક્સી કેસ જુદા જુદા પરવાના વેંચાણ મંજુરી ખાતેદારના દાખલા….દરેકમાં “ભાઇનું લાગે” ગોઠવણ એજન્ટ કરે….!!

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર ગ્રામ્યના
SDM ધાર્મીક ડોબરીયા સામે ACBમાં ફરીયાદ કરવામાં આવી છે સાથે લગત સ્ટાફમાં પણ ફફડાટ ફેલાયો છે

જીલ્લા કલેક્ટરે તપાસ નહી કરતા અરજદાર એક્ટીવીસ્ટ કિશોર નથવાણીએ અંતે એસીબીમાં વિસ્તૃત અરજી કરવાનો મોકે ઘા કર્યો છે કેમકે સમગ્ર રાજ્યમા શિયાળામાં પણ તપેલા ચડાવવાના ચુલા ગરમ છે ઉપરના લોકો શિકાર જ શોધે છે ત્યારે જામનગર રેવન્યુ કેમ બાકાત રહી શકે??

ખાણ ખનીજ પવનચક્કી જમીન કેસ હકચોક્સી કેસ જુદા જુદા પરવાના વેંચાણ મંજુરી ખાતેદારના દાખલા….દરેકમાં “ભાઇએસડીએમનું લાગે” તેની ગોઠવણ એજન્ટ કરે….!! વગેરે સીલ સીલાબંધ વિગત સાથે એસીબીના ડાયરેક્ટર સહિતને તેમજ વિજીલન્સ મા પણ તપાસ માંગતી અરજી કિશોર નથવાણી જે સિર્ફ નામ હી કાફી હૈ તેમણે કરી છે

@_______

BGB

b.sc.,ll.b.dny(GAU)

gov.accre.Journalist

jmr

8758659878

[wptube id="1252022"]
Back to top button