CHOTILASURENDRANAGAR

ચોટીલાના 30 વર્ષીય યુવકે જિંદગી ટૂંકાવી..

તા.22/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના પોપટપરા વિસ્તાર રહેતા 30 વર્ષોય મનિષે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર નિષફળતા મળતા પોતાની જિંદગી ટૂંકાવીને પંખા સાથે ફાંસો ખાઈ લીધો એક તરફ સરકાર બેરોજગારને રોજી પુરી પાડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે બીજી બાજુ બેરોજગારો પોતાની જિંદગી ટૂંકાવી રહયા હોવાના કારણે લોકચર્ચાઓ ઉઠવા પામી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button