
ધોમધખતા તાપ માં પણ રાજુલા પોલીસે કરી કાર્યવાહી
આટલી ગરમી ધોમધખતો તાપ ત્યારે રાજુલા પોલીસે પણ આ ગરમી માં પોતાની ફરજ બજાવી ..
આજરોજ મ્હે.પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની સૂચના થી રાજુલા પોલીસ ઈન્સ.આઇ. જે. ગીડા દ્વારા રાજુલા પોલીસ સ્ટેશન ની અલગ અલગ ત્રણ જેટલી ટીમો બનાવી જેના.ઇન્ચાર્જ.પીઆઇ.એસ.આઇ એમ.એફ.ચૌહાન તેમજ પી.એસ.આઇ જી.એમ.જાડેજા તથા એક ટીમમાં પી આઇ આઇ જે.ગીડા એ સાથે રહી

ફોર્ વિલ ગાડી માં ડાર્ક ફિલ્મ બાબતે વાહનચેક ડ્રાઇવ રાખવામાં આવેલ હતી જેમાં હોસ્પિટલ ચોક, છતડીયા રોડ,આહિર સમાજ ગેટ પોઈન્ટ રાખી વાહન ચેક કરેલ જેમાં 10000 નો દંડ તથા ડાર્ક ફિલ્મ ફોરવહીલ માંથી દૂર કરવામાં આવેલ રાજુલાના અલગ અલગ જગ્યાએ વાહન ચેકીંગ ગોઠવી 20 થી પણ વધારે ફોરવ્હિલ વાહનમાં બ્લેક ફિલ્મ દૂર કરાવી સ્થળ દંડ આપી કડક કાર્યવહી કરેલ છે
[wptube id="1252022"]









